Delhi Assembly Election Results: કોંગ્રેસના આ નેતા બચાવશે દિલ્હીમાં પાર્ટીની લાજ!

દિલ્હી વિધાનસભા ચૂંટણીના રૂઝાન આવવાના ચાલુ થઈ ગયા છે. પ્રાથમિક રૂઝાનમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આમ આદમી પાર્ટી 54 બેઠકો જ્યારે ભાજપ 15 બેઠકો અને કોંગ્રેસ એક બેઠક પર આગળ છે. કોંગ્રેસ હાલ એક માત્ર બેઠક પર આગળ છે. 

Delhi Assembly Election Results: કોંગ્રેસના આ નેતા બચાવશે દિલ્હીમાં પાર્ટીની લાજ!

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના રૂઝાન આવવાના ચાલુ થઈ ગયા છે. પ્રાથમિક રૂઝાનમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આમ આદમી પાર્ટી 54 બેઠકો જ્યારે ભાજપ 15 બેઠકો અને કોંગ્રેસ એક બેઠક પર આગળ છે. કોંગ્રેસ હાલ એક માત્ર બેઠક પર આગળ છે. 

દિલ્હી કોંગ્રેસના કદાવર નેતા હારૂન યુસૂફ બલ્લીમારન બેઠકથી આગલ છે. હારૂન યુસૂફ આ બેઠક પરથી 5 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં તેઓ આમ આદમી પાર્ટીના ઈમરાન હુસૈન આગળ હારી ગયા હતાં. 

જુઓ LIVE TV

જો  આ બેઠક તેઓ જીતી જશે તો કોંગ્રેસની લાજ બચી જશે એમ કહેવાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news